JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

JMRદિવ્યાંગોને નવરાત્રી રમાડવા દાતાઓનો પ્રવાહ

JMRદિવ્યાંગોને નવરાત્રી રમાડવા દાતાઓનો પ્રવાહ

 

જામનગર ( નયના દવે)

ૐ ટ્રેનિંગ સેન્ટર દ્રારા બાય બાય નવરાત્રી નુ 15 વર્ષ થી એક દીવસીય દીવ્યાંગો માટેની નવરાત્રી નુ આયોજન કરવા મા આવે છે જેમા 200 દીવ્યાંગો તેમજ 50 સ્લમ વિસ્તાર ની દીકરીઓ તેમજ વિકાસ ગ્રહ ની દીકરીઓ એ મન મુકી ને રાસ ગરબા રમી તેમજ દરેક ભાગ લેનાર દીવ્યાંગો ને પ્રોત્સાહિત ઇનામ આપેલ ભીખુભાહરીસીંહ વાઢેર તરફથી દરેક ને ભોજન આપેલ તેમજ મંડપની સુસોભન ખચૅ (નમન) મેહુલભાઈ જોબન પુત્રાએ આપેલ તેમજ રીટાબેન જટણીયા તરફથી દરેક બાળકો ને લાણી આપેલ તેમજ સંસ્થા ના દીવ્યાંગો રાસ ગરબા મા ઉત્સાહ વધારવા માટે જામનગર ના જાણીતા ઉદ્યોગપતી .મીતેષભાઈ લાલ .ધનશ્યામ સોમાણી. મેહુલભાઈ જોબન પુત્રા. અશોકભાઈ જોબન પુત્રા. વિશાલ ભાઈ .જયેશ ભાઈ . જગતભાઈ રાવલ . મગનભાઈ ભીમાણી. પી.બી જાડેજા સાહેબ. ભરતભાઈ કવાડ. દીપકભાઈ ભટ્ટ. માતાજી માલુઆઈ મા એ દીવ્યાંગો સાથે આરતી ઉતારી .સુરેશ ભાઈજોષી .કલ્પેશભાઈ જોષી.હીરેનભાઈવરણવા.પ્રેમજીભાઈ જોષી. રાજેશ ભાઈ વ્યાસ કાન્તીભાઈ જોષી. હિરેનભાઈ મહેતા દીક્ષિતભાઈ તેરૈયા મેહુલભાઈ .કલ્પેશ ભાઈપંડયા.સચીનભાઈ. કલ્પેશભાઈ જોષી મા.પ્રેક્ષાબેનભટટ. કવીતાબેન ગઢવી ઈલાબેન. હંસાબેન ક્રિષ્નાબેન.શોભના બેન ભાવના બેન.રેખાબેન વેગડ. મનીષાબેન .જાગૃતિબેન વૈશાલીબેન…હષીદા બેન કપુબેન.કાજલબેન ભાવનાબેન કુંદનબેન. દેવાગીબેન. મનીષાબેન ગાંધી. કૈલાશબેન .દરેક નુ સ્વાગત ઓમ ટ્રેનીંગ સેન્ટર ટ્રસ્ટી સીમાબેન સોમાણી એ કરેલ તેમજ આ દરેક બાળકો ના જજ તરીકે મીતેષસર .મનીષાબેન મહેતા તેમજ પુનમબેન જોષી એ કરેલ તેમજ એંકરીગ માનનીય શ્રીમાન ભીખુભાઈ બાવરીયા તેમજ કલ્પેશ ભાઈ જોષી એ કરેલ તેમજ એમ્બ્યુલન્સ ની સેવા દીપકભાઈ ભટ્ટ એ આપેલ.સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ૐ ટ્રેનિંગ સેન્ટર ના દરેક સ્ટાફે પણ ખુબજ હેમત ઉઠાવેલ ને સમગ્ર આયોજન ને સફળ બનાવવા ૐ ટ્રેનીંગ સેન્ટર ના સ્થાપક ડિમ્પલબેન નીતીનભાઈ મહેતા દ્રારા આયોજન કરવા માં આવેલ

@_____________

BGBhogayata

gov.accre.Journalist

jmr

8758659878

[wptube id="1252022"]
Back to top button