JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

એનએસકેએ ઓપન સૌરાષ્ટ્ર કરાટા ચેમ્પિયનશિપમાં જામનગરના સ્પર્ધકો વિજેતા

એનએસકેએ ઓપન સૌરાષ્ટ્ર કરાટા ચેમ્પિયનશિપ ૨૦૨૩ નું રાજકોટ ખાતે આયોજન થયું હતું જેમાં જામનગરના સ્પર્ધકોએ કુસ્તી ફાઇટમાં દેવમ હેમાગ જોશી સિલ્વર, દેવમ પરમાર  ગોલ્ડ, રીધમ મહેતા બ્રોન્ઝ, દિયાન કટારીયા બ્રોન્ઝ, નીલ જોશી બ્રોન્ઝ, ઋષિલ પટેલ બ્રોન્ઝ, કેવિન આશા ગોલ્ડ, દેવસ્ય ખખર સિલ્વર, અનિક લીયા સિલ્વર,જીનસ દોશી બ્રોન્સ,પ્રયાગ ધોળકિયા સિલ્વર, ક્રિષ્નરાજ ઝાલા સિલ્વર ,શુભ બ્રોન્ઝ, હેત મોદી ગોલ્ડ મેડલ જીતીને  ચેમ્પિયનશિપ થયા હતાં  જ્યારે કાટા સ્ટેપમાં દેવમ જોશીએ બોન્ઝ, કેવિન આશા ગોલ્ડ,હેત મોદી સિલવર અને ઋષિલ પટેલ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. કોચ તરીકે સરફરાઝ સાહેબે કરાટાવીરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શિતોર્યુ શિન્બુ કાન કરાટે સ્કૂલ ગ્રુપ દ્વારા વિજેતા તમામને અભિનન્દન અને તેમની સિધ્ધિને બિરદાવી હતી.

[wptube id="1252022"]
Back to top button