JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

દરિયાઇ-વનરાઇ-વૃક્ષપ્રેમની હેલી વચ્ચે ઉત્સવ

દરિયાઇ-વનરાઇ-વૃક્ષપ્રેમની હેલી વચ્ચે ઉત્સવ

 

જામનગર (નયના દવે)

ઉજવણીનો અનોખો લોક ઉત્સવ – વન મહોત્સવ

***

વડત્રા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં યોજાયો

***

સૌ સાથે મળી વૃક્ષોના વાવેતર તથા તેના ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લઇએ – કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા

દેવભૂમિ દ્વારકા  જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવ આજરોજ ધિંગેશ્વર મહાદેવ મંદિર, વડત્રા ગામ ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

@_________________

BGB

JOURNALIST

gov accredate

jamnagar

8758659878

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button