JAMNAGARJODIYA

મામલતદાર ઓફીસ ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગદિવસ ની ઉજવણી કરવામાં આવી

મામલતદાર ઓફીસ ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગદિવસ ની ઉજવણી કરવામાં આવી જેમા મુખ્ય અતીથી
સુશ્રી ગ્રીષ્મા રાઠવા ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર જામનગર, શ્રી ધરમશીભાઈ ચનીયારા પ્રમુખ જીલ્લાપંચાયત જામનગર, મામલતદાર સાહેબ શ્રી વીજયભાઈ ડાભી, ટી.ડી.ઓ. સાહેબ શ્રી માધુરીબેન પટેલ, શ્રી સ્વામી વીવેકાનંદ યુવા બોર્ડ સંયોજક રાજવીરભાઈ રાઠોડ, પી.એસ.આઇ જોડીયા શ્રી આર.ડી.ગોહીલ સાહેબ તેમજ મામલતદાર ઓફીસ સ્ટાફ, જોડીયા તાલુકા પોલીસ સ્ટાફ, ટી.ડી.ઓ. ઓફીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામા વિધ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થીત રહ્યા.

[wptube id="1252022"]
Back to top button