
ટંકારા તાલુકા ભાજપ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નું સન્માન.

ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોરબી ખાતે પધારેલા એસએસસી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું ટંકાર તાલુકા ભાજપ દ્વારા દયાનંદ સરસ્વતી ના ચિત્રજી અને તલવાર આપી સન્માન કરવા કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ગણેશભાઈ નમેરા તેમજ ટંકારા તાલુકા ભાજપના રબારી નરેન્દ્રસિંહ ઝાલા અને રવિભાઈ સનાવડા સન્માનમાં હાજર રહ્યા હતા

[wptube id="1252022"]








