GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:વીડી જાબુડિયા પ્રા.શાળા ખાતે વિશ્વ ચકલી દિવસથી ઉજવણી કરવામાં આવી

તારીખ 20/3/2024 ના રોજ જામસર સીઆરસીની શ્રી વીડી જાબુડિયા પ્રા.શાળા ખાતે વિશ્વ ચકલી દિવસથી ઉજવણી કરવામાં આવી
જેમાં બાળકો દ્વારા માટી,કાગળ માંથી અલગ અલગ આકાળની ચકલીઓ બનાવામાં આવેલ જે એક ક્લાસમાં રાખી દરેક પ્રદર્શન બતાવવામાં આવ્યું અને ચકલીઓ અંગેની સમજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી તેમજ શાળામાં ચકલી વિષય પર નાટક,બાળગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ.જે કાર્યકમમાં જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ ઉપસ્થિત રહેલ અને બાળકોને વિશ્વ ચકલી દિવસ અનર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ અને બાળકોને પોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઊઠાવી સફળ બનાવવામાં આવેલ.
[wptube id="1252022"]