GUJARATMORBIWANKANER

WANKANER વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા

WANKANER વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા

રીપોર્ટર:આરીફ દિવાન વાંકાનેર


સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાશ્રમદાન
“એક તારીખ એક કલાક” ના સૂત્ર સાથે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના હોદ્દેદારો વાંકાનેર શહેર ભાજપ અને તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ વગેરે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલ છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button