NARMADA

કેનાલના કામના ભ્રષ્ટાચાર ની પોલ ખોલતો વિડીયો

વાત્સલ્યમ સમાચાર
કેવડીયા કોલોની
રિપોર્ટર -અનિશ ખાન બલુચી

કેનાલના કામના ભ્રષ્ટાચાર ની પોલ ખોલતો વિડીયો

રાજપીપલા
નર્મદા જિલ્લામાં કરજણ નદી પર બનેલ કરજણ ડેમની કેનાલોમાં વારે ઘડીએ ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહે છે.

ગત રાત્રીએ કરજણ કેનાલમાં પાણી છોડાતા પાણીના વધુ ફોર્સ ના લીધે કરજણ ડેમની જમણા કાંઠા ની નહેર નું પાણી મોટી રાવલ પાસે ગાબડું પડતા આ પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચતા પહેલા નજદીક ની ખાડીમાં વહી ગયુ. કરજણ કેનાલનું આ કીમતી પાણી ભાણદરા બોરીયા પીપરીયા વસંતપરા ઉમરવા જોશી આ બધા ગામોના ખેડૂતોના ખેતર સુધી પહોંચતું હતું કરજણ ડેમના કેનાલના પાણી માટે ઘણા વર્ષોની ગ્રામવાસીઓની લડત બાદ આ કેનાલનું કામ પાકું કરી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ગામોને કેનાલનું પાણી જ્યારે મળતું થયું ત્યારે કેનાલના કામમાં થયેલા ભ્રષ્ટાચારને લીધે આ આ ખેડૂતોને ખેતર સુધી કરજણ કેનાલનું પાણી મળતું નથી

[wptube id="1252022"]
Back to top button