MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર જીએસઇસીએલ પાવર પ્લાન્ટ પાસે આવેલ તળાવમાંથી કોહવાય ગયેલ હાલતમાં પ્રૌઢનો મૃતદેહ મળ્યો

WANKANER:વાંકાનેર જીએસઇસીએલ પાવર પ્લાન્ટ પાસે આવેલ તળાવમાંથી કોહવાય ગયેલ હાલતમાં પ્રૌઢનો મૃતદેહ મળ્યો
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામની સીમમાં લાકડધાર રોડ પર જીએસઇસીએલ પાવર પ્લાન્ટ પાસે તળાવમાંથી હિરાભાઇ ધનાભાઇ અણીયારીયા ઉવ.૫૮ રહે.લાકડધાર તા.વાંકાનેર જી.મોરબી કોઇપણ કારણોસર મરણ જતા તેની લાશ કોહવાઇ ગયેલ હાલતમાં મળી આવતા મૃત્યુનો બનાવ બનેલ છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
[wptube id="1252022"]