MEHSANAVIJAPUR

આત્મનિર્ભર ભારતના અભિગમ સાથે આત્મનિર્ભર બનતી વિસનગર વાલમ ગામની મહિલાઓ

આત્મનિર્ભર ભારતના અભિગમ સાથે આત્મનિર્ભર બનતી વિસનગર વાલમ ગામની મહિલાઓ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર ના વાલમ ગામે રહેતા હસુમતીબેન દ્વારા મહિલાઓ આત્મ નિર્ભર બને અને પોતાનો અને પરિવાર નો ગુજરાન ચલાવી શકે તે માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે વાલમ ગામની આજુબાજુ ના બીજા અન્ય ગામો ની મહિલાઓ માટે પ્રેરણારૂપ માર્ગદર્શન આપી રહયા છે પોતાની સર્જનાત્મક શક્તિ સાથે આ મહિલા આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને મદદરૂપ બની રહ્યા છે જેમાં વિવિધજીવન જરૂરિયાત અને સુશોભનની વસ્તુઓ બનાવવા માં આવી રહીછે જેમાં મનોરંજન, મોજશોખના અને પયૅટનના શોખીનોને મળશે તેમને આકર્ષતી પસંદીદાર ચીજ વસ્તુઓ જેમા. પયૉવરણ ને નુકશાન ના થાય તેમ ઈક્કો ફ્રેન્ડ્રલી વસ્તુઓ બનાવામાં આવે છે. પતંગ ફીરકી.માટી ના ગણપતી.નેચરલ કલર. પેપર બેગ બીજી અન્ય વસ્તુ ઓ બનાવી ને બહેનો પોતાના પગ પર ઊભીથાય તે પ્રમાણે નું માર્ગદર્શન હસુમતી બેન માર્ગદર્શન પુરુ પાડે છે જેમાં આશ્રમ ની મહિલાઓ જોડાઈ ને પગભર બની આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને મહિલાઓ દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓ ના વેચાણ માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલે પ્રોત્સાહન પુરુ પાડ્યુ છે

[wptube id="1252022"]
Back to top button