PORBANDARPORBANDAR CITY / TALUKO
Porbandar : બહુજન સમાજ પાર્ટી, જિલ્લા પોરબંદર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ની ૬૭ મી પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

બહુજન સમાજ પાર્ટી, જિલ્લા પોરબંદર દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ની ૬૭ મી પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલમાલા અર્પિત કરી ને સૌ બસપા કાર્યકરો ને આવનારી લોકસભા ચૂંટણી – ૨૦૨૪ માટે તન,મન,ધન થી “ચાલો ગામડાં તરફ ” અભિયાન સફળ બનાવી, આવનાર સમયમાં બસપા સુપ્રીમો સુશ્રી બહેન માયાવતી જી ને વડાપ્રધાન બને તે માટે પ્રચાર પ્રસાર માં જોડાઈ જવાનું આહ્વાન કરવામાં આવ્યું.
[wptube id="1252022"]