
- રૂપવેલ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા
વાંસદા તાલુકાના રૂપવેલ ગામનાં સરપંચ નિતેશકુમાર કુન્બ઼ી ના હસ્તક અમૃત સરોવર તળાવ પાસે 1000 ઝાડોનો વૃક્ષારોપણ આવ્યું હતું
જેમાં ભીનાર વનીકરણ નર્સરી,500 છોડ અને જામલીયા વનીકરણ નર્સરી માંથી 500 છોડ
જેમાં ગુલમહોર, જાંબુ, જમરૂખી, કાજુ, બદામ, આષોપાલવ, ગુલાબ, જાસુદ, કરેણ જેવા ફૂલ છોડ ગ્રામ પંચાયત ને મળેલ જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ગામનાં સરપંચ નિતેશકુમાર કુન્બ઼ી નો સંદેશ
દરેક લોકો એ વૃક્ષો વાવવા જોઈએ જેથી વાતાવરણ સ્વચ્છ રહે જેથી રોગ મુક્ત ગામ બનાવીએ..
[wptube id="1252022"]






