MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા: . લખધીરગઢ પ્રાથમિક શાળામાં માત્ર બહેનો જ હોવા છતાં ઝળહળતી સિદ્ધિ. મેળવેલ

હર્ષદરાય કંસારા ટંકારા: . લખધીરગઢ પ્રાથમિક શાળામાં માત્ર બહેનો જ હોવા છતાં ઝળહળતી સિદ્ધિ. મેળવેલ છે
લખધીરગઢ પ્રાથમિક શાળાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એકવાર ડંકો વાગ્યો. મુખ્ય મંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 ના મેરીટ લિસ્ટમાં ભોજાણી ઋચા પંકજભાઈ સમગ્ર તાલુકામાં દ્વિતીય તેમજ પ્રનય ગીરધરભાઈ કાસુન્દ્રા તૃતીય. નંબર મેળવેલ છે

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ 2023 ના મેરીટ લિસ્ટમાં લખધીરગઢ પ્રાથમિક શાળાના અન્ય 7 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયેલ છે. જેમાં અનુક્રમે પનારા રાધે, પનારા જેનીલ, ચૌધરી રુદ્ર, ભાગિયા માન, કકાસણિયા નવ્યા, પરમાર અવિનાશ, પરમાર પિનલનો સમાવેશ થાય છે. આ સૌ તેજસ્વી તારલાઓને લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

[wptube id="1252022"]








