GIR SOMNATHSUTRAPADA

સુત્રાપાડા નાં ગોરખમઢી નાં રોડ વાહન ચેકીંગ માં ઇંગલીશ દારૂ પકડાયો

વાત્સલ્યમ સમાચાર
દાનસીંગ વાજા

સુત્રાપાડા.તા.21/5/2023

 

આજરોજ સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા ગોરખ મઢી રોડ ઉપર વાહન સેટિંગ દરમિયાન મહિલા આરોપી મુક્તાબેન કાનાભાઈ સોલંકી રહે વેરાવળ મફતિયાપરા વાળાને ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 100 કિંમત રૂપિયા 5000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરવામાં આવેલ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશન માં એ. એસ.આઇ.તરીકે ફરજ બજાવતા ગીરીશભાઈ તેમજ તેમની ટીમ દ્વારા સખ્ત વોચ રાખી અને આવા ગુનાહિત કાર્યો કરતા આવારા તત્ત્વો ને કાયદા નુ ભાન કરાવવા મા આવ્યું.

 

[wptube id="1252022"]
Back to top button