
તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે શિવમ્ સ્ટેનો ઇન્સ્ટિટ્યૂટ કોડીનાર ખાતે આવેલા તાલીમાર્થી ને કાનૂની પ્રક્રિયા ની રૂપરેખા અને તેની રચના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.તેમજ મઘ્યાંતર અને તેની પ્રક્રિયા વિશે સમજાવાયું. અભ્યાસને અનુલક્ષીને લોક અદાલત વિશે સમજવામાં આવ્યું..lતેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા ,મોહિત આર દેશાઈ, કુંજલ સોલંકી,ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય પ્રીતિ સોલંકી તેમજ સંચાલક શ્રી સંજયભાઈ દવે તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





