સોમનાથ મહાદેવ મંદિર વિશે ખોટા અભદ્ર શબ્દ અને ઉસકે રાણી જનક ટિપ્પણી વાળું ન્યૂઝ ચેનલ મા ઇન્ટરવ્યૂ આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા સોમનાથ મહાદેવ મંદિર વિશે ખોટા અભદ્ર શબ્દ અને ઉસકે રાણી જનક ટિપ્પણી વાળું ન્યૂઝ ચેનલ મા ઇન્ટરવ્યૂ આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરતી પ્રભાત પાટણ સોમનાથ પોલીસ
ગઈ તારીખ 23 1 2023 ના રોજ એક ખાનગી ન્યુઝ ચેનલ tv9 ભારત વર્ષ તેમજ tv9 ગુજરાતી મા
મોલાના મોહમ્મદ સાજીદ રસીદી પ્રમુખ ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશન વાળાએ ઇન્ટરવ્યૂ દરમિયાન સોમનાથ મંદિર વિશે અદતન ખોટા અભદ્ર અને ઉશ્કેરીણી જનક નિવેદન આપેલ જેમાં સોમનાથ મંદિર આસ્થાના નામ પર દેવી-દેવતાઓના નામે છોકરીઓને ગુમ કરવામાં આવતી હતી આવતી હતી જેવી અભદ્ર ઉશ્કેરની જનક તથા ખોટી ટિપ્પણીઓ કરેલ તેમજ ગજનવીએ આ સોમનાથ મંદિરને ટોડલ નથી પરંતુ ત્યાં આસ્થા તેમજ દેવી-દેવતાઓના નામે ચાલતા ખરાબ કામોને ખતમ કરવાનું કામ કર્યું હતું આવા ઉશ્કેરની જનક કથનો કરતું ઇન્ટરવ્યૂ આપી હિન્દુ ધર્મની લાગણી દુબઈ તેવા શબ્દો ઉચ્ચેરી બે ધર્મ કોમ વચ્ચે હુલ્લડ ફાટી નીકળે તેવા કથનો કરેલ હોય જેથી આવા ગંભીર બનાવ અંગે ત્વ રીત કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જ આઈ જી પી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ એસ પી મનોહરસિંહ જાડેજા ડીવાયએસપીવીઆર ખેંગાર દ્વારા જરૂરી માર્ગદર્શન અને કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલ અને આ વિવાદિત કથનો કરનાર મૌલાના મહમદ સાજીદ સિદ્દીકી પ્રમુખ ઓલ ઇન્ડિયાએમામ એસોસિએશન વિરુદ્ધ ફરિયાદી સોમનાથ ટ્રકના જનરલ મેનેજર વિજયસિંહ તખતસિંહ ચાવડા ના એ આઇ પી સી
કલમ 153(ક) તથા 295 (ક) 298.505 (2) મુજબ ઉપરકત બનાવો બાબતે ફરિયાદ આપતા ફરિયાદ નોંધવામાં આવેલ છે ફરિયાદના આધારે પ્રભાત પાટણ સોમનાથ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો જેની તપાસ પ્રભાસ પાટણ સોમનાથ પોલીસ સ્ટેશન પી આઇ એસ પી ગોહિલ કરી રહ્યા છે
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










