GIR SOMNATHGIR SOMNATHSUTRAPADA

તાલાલા નાં રમળેચી ગામે મહામાનવ ડો. બાબાસાહેબ આબેડકર ની પ્રતિમા ને નુકશાન કરનાર 11 જેલ હવાલે

ગીર સોમનાથ

દાનસીંગ વાજા

તલાલા નાં રમળેચી ગીર ગામે મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ગબડાવી નુકશાન પોહચડનાર 11 આરોપીઓ ની ધરપકડ કરી હતી .તમામ ને કોર્ટ માં રજૂ કરાતાં જેલ હવાલે કર્યા હતા

તાલાલા તાલુકાના રમળેચી ગીર ગામે મહામાનવ બંધારણ નાં રચિયિતા ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને નુકશાન કરી પ્રતિમા ને મૂળ જગ્યાએથી ગબડાવવા નાં ગુન્હા માં પકડાયેલ આરોપીયો અનિરુદ્ધ દાદુ મુયા ઊર્ફે અનો, કુલદીપ ભરત મૂયા,શ્યામ ધનજી અઘેરા, રાજુ મગન જાગાણી, જેન્તી પ્રેમજી સંતોક, રાજુ ઢોલરિયા, ભૂરો દીલું દરબાર, શિવરાજ ખોડા ભરવાડ, અશોક નાનજી કણસાગરા, મુંના રાબડીયા, જસ્કુ, સહિત કુલ 11 આરોપીયો પોલીસે ધરપકડ કરી વેરાવળ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા . કોર્ટે તમામ આરોપીઓ ને વેરાવળ જેલ હવાલે કર્યા છે.

[wptube id="1252022"]
Back to top button