AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 650 મહિલાઓ માટે મહિલા સ્વરક્ષણ અને સલામતી અંગે તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય વુશુ પ્લેયર અને માર્શલ આર્ટ નિષ્ણાત અમનદીપ સિંઘ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનના સહયોગથી BJ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે 650 મહિલાઓ માટે મહિલા સ્વરક્ષણ અને સલામતી અંગે તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાહીબાગ SHE ટીમના ઈન્ચાર્જ PSI DK ગમારા સાહેબ તેમની સમગ્ર ટીમ હાજર હતા.
તાલીમ સેમિનારમાં સર્વાઈવલ ટેક્નિક, સેફ્ટી પોઈન્ટ્સ, ડિફેન્સિવ ટેક્નિક, એટેકિંગ ટેક્નિક અને ગુડ-બેડ ટચ શીખવવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button