
અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા અષાઢી બીજની અનોખી ઉજવણી
કચ્છ શહેરમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. ત્યારે મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા અષાઢી બીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

હર હંમેશ સેવાકીય પ્રવૃતિઓ થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા ગઇકાલે અષાઢી બીજ નિમિત્તે મોરબીની નવલખી ફાટક પાસે આવેલ ઝૂંપડપટ્ટી, પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલ ઝૂંપડપટ્ટી તથા શંકર આશ્રમ પાસે વૃદ્ધાશ્રમમાં ભોજન કરાવી અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા ગ્રુપના સભ્યો જોડાયા હતા.


[wptube id="1252022"]








