
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર
મોરબીમહેન્દ્રભાઈ વીરજીભાઈ વાઘેલા(મૂળ ગામ – કુંતાસી) કુંતાસી હાઈસ્કૂલ ના નિવૃત્ત ક્લાર્ક હાલ રાજકોટ ના નાનાભાઈ પ્રવિણભાઈ વીરજીભાઈ વાઘેલા (જુનિયર ક્લાર્ક, રજીસ્ટ્રી બ્રાન્ચ,પોલીસ કમિશનર ની કચેરી રાજકોટ (ઉ.વ -57) નું તારીખ – 06/02/2023 ને સોમવારે માધાપર ચોકડી થી મોરબી રોડ તરફ જતા બાયપાસ પર રેલવે નો ઓવરબ્રિજ ઉતરતી વખતે પૂરઝડપે આવતા ડમ્પરે પ્રવિણભાઈ ના બાઈક ને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના ની જાણ થતા કયુઆરટી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.પ્રવીણભાઈ નું બેસણું
તારીખ -09/02/2023 ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી વિશ્વેશ્વર મહાદેવ નું મંદિર,મવડી મેઇન રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.

લિ.મહેન્દ્રભાઈ.વી.વાઘેલા(નિવૃત્ત ક્લાર્ક કુંતાસી હાઈસ્કૂલ) મો.9979930940 ઘનશ્યામ.વી.વાઘેલા
મો.9429566212 (પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ)









