JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જોશીપુરા ઝોનલ કચેરીનું સોરઠ ભવન,રેલ્વે સ્ટેશન રોડ,ગાંધીચોક ખાતે સ્થળાંતરણ.

જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા કેશરીયા ગૌશાળા પાસે સ્થિત જોશીપુરા ઝોનલ ઓફીસની કચેરીનું બિલ્ડીંગ જર્જરિત થયેલ હોવાથી કોઈ કર્મચારીશ્રીઓને તથા શહેરીજનોને કોઈ હાની ન પહોચે તેવા શુભાશયથી સોરઠ ભવન,રેલ્વેસ્ટેશન રોડ,ગાંધી ચોક ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે.તેમજ જોશીપુરા ઝોનલ ઓફીસને લગત તમામ કામગીરી સોરઠ ભવન,રેલ્વે સ્ટેશન રોડ,ગાંધી ચોક ખાતે જ કરવામાં આવશે.જેની સૌ શહેરીજનો તેમજ કરદાતાઓએ નોંધ લેવી.

[wptube id="1252022"]





