GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:પાલન પીર ના મેળામાં પરિવારથી વિખુટા પડેલ બાળકને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

પાલન પીર ના મેળામાં પરિવારથી વિખુટા પડેલ બાળકને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું


ટંકારા તાલુકામાં આવેલા પાલનપીર ના મેળામાં બહોળી સંખ્યામાં જન મેદની સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માંથી પાલન પીર ના ભક્તો દ્વારા મેળામાં હાજરી આપી હતી તે સમય દરમિયાન ભારે ગીરદી ના કારણે મેળામાં આવેલા મહેમાનને બાળકી પરિવાર થી વિખુટી પડી જતા પોલીસે તેના પરિવારને ભારે ગીરદીમાં શોધીને બાળકી સુપ્રત કરી પરિવાર સાથે બાળકીનું મિલન કરાવ્યું હતું આ ફરજ ના ભાગે સેવા કાર્યમાં પી એસ કરકર તેમજ ઉર્મિલાબેન સહિત મોરબી ટંકારા વાકાનેર પોલીસ પાલનપીર ના મેળામાં ચુસ્ત બંદોબસ્ત સાથે ફરજ ના ભાગે સાથે રહીને છે જે તસવીરસે મન થાય રીપોર્ટ આરીફ દિવાન વાંકાનેર

[wptube id="1252022"]
Back to top button