DEVBHOOMI DWARKADWARKA

Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સફાઈ ઝુંબેશ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

          દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સલાયા નગરપાલિકા વિસ્તારના મસ્જિદ ચોક સહિતના વિસ્તારોમાં  કચરા એકઠા કરવાની કામગીરી, દવાનો છંટકાવ તથા સમૂહ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button