MORBIMORBI CITY / TALUKO

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર

ઝૂલતો પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ ચુકી છે અને વધુ સુનાવણી તા. ૦૧ ના રોજ થવાની છે તેમજ જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ ૧ ફેબ્રુઆરીના રોજ થવાની હતી તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે તેવું સુત્રોએ જણાવ્યું છે ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માંગ કરી રહ્યા હતા ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજુ થઇ ગયા છે.

[wptube id="1252022"]
Back to top button