BANASKANTHAPALANPUR

ધનિયાણા ગામ માં પ્રાથમિક શાળામાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઇડલી સંભાર નો નાસ્તો આપવામાં આવ્યો

1 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના.ધનિયાણા ગામ માં આવેલી પ્રાથમિક શાળા એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી .ઇડલી સંભાર નાસ્તો આપવામાં આવ્યો..ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, બાળકો ખુશ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા . સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી હરિભાઈ .વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. ભીખાલાલ પ્રજાપતિ. દેવજીભાઈ પુરોહિત,રણછોડ ભાઈ. રાજુભાઈ.. શાળાના આચાર્ય શ્રી સોમાભાઈ ભાટીયા અને.મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button