
WANKANER:વાંકાનેર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસે નવાપરા નજીક ખડીપરા જવાના રસ્તે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા સમીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ ઉવ.૧૮ રહે.વાંકાનેર સીટી સ્ટેશનરોડ, અલિઅસગરભાઇ ઉસ્માનભાઇ શેખ ઉવ.૧૯ રહે. વાંકાનેર સીટી સ્ટેશન રોડ, અજયભાઇ બાબુભાઇ નાકીયા ઉવ.૨૦ રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં.૬ , ઇલીયાસભાઇ અદ્રેમાનભાઇ રફાઇ ઉવ.૨૮ રહે.વાંકાનેર ખોજાખાના શેરીને રોકડા રૂપિયા ૧૧,૬૭૦/- સાથે ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]