BANASKANTHADHANERA

ધાનેરા રિક્ષા એસોસિયેશ નો માનવતા ભર્યો નિર્ણય

ધાનેરા રિક્ષા એસોસિયેશ નો માનવતા ભર્યો નિર્ણય આગામી રવિવાર ના રોજ યોજાનારી જુનિયર ક્લાર્ક માટે પરીક્ષા આપતા પરીક્ષાર્થી માટે રિક્ષા ભાડું ફ્રી ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ એ પરીક્ષા ને લઈ રિક્ષા ચાલકો સાથે કરી હતી મીટીંગ પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ ના સમજણ થતી રિક્ષા ચાલકો એ કર્યો નિર્ણય”

અહેવાલ માસુંગ્ ચોધરી ધાનેરા

[wptube id="1252022"]
Back to top button