
તા.૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ તાલુકામાં આવેલા ન્યારી-૨ સિંચાઈ યોજનામાંથી હેઠવાસના ચેકડેમ ભરવા માટે ન્યારી-૨ ડેમના દરવાજા ગઈ કાલે રાત્રે ૦૮ કલાકે ખોલવામાં આવ્યા હતા. આથી, હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, વણપરી વગેરે ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેતી રાખવા રાજકોટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








