GIR SOMNATHGUJARATSUTRAPADA
વેરાવળ ના પોશ વિસ્તાર માં સ્પાય કેમેરા કાંડ થયો. સ્ત્રી સુરક્ષા ઉપર સવાલ

દાનસીંગ વાજા
વાત્સલ્યમ સમાચાર ગીર સોમનાથ
વેરાવળ નાં 80 ફુટ રોડ ને પોશ વિસ્તાર ગણવામાં આવે છે સમૃદ્ધ અને શિક્ષિત ગણાતા આ વિસ્તાર માં આજે માથું શરમ થી જુકી જાય એવી ઘટના સામે આવી છે આ વિસ્તાર મા ગોપાલ વણિક નામ નાં શખ્સે પડોસી નાં બાથરૂમ ની જાળી માં સ્પાય કેમેરા ગોઠવી મહિલાઓ ની પ્રવૃતિઓ નાંવીડિયો ઉતરતો. બાથરૂમ ની જાળી માં ફીટ કરેલ કેમેરો નજરે આવતા ભાંડો ફૂટ્યો.
સમગ્ર ઘટના થી નાલાયક આરોપી શખ્સ ગોપાલ વણિક પર ફિટકાર સાથે ખળભળાટ. પોલીસે આરોપી સખ્સ વિરુદ્ધ .I.T ACT ની કલમ 66(ઈ) તેમજ ipc 354(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.
[wptube id="1252022"]