DEVBHOOMI DWARKAKHAMBHALIYA
સલાયાના સ્લમ વિસ્તારમાં શહેર ભાજપ મહામંત્રી દ્વારા બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યુ.

સલાયમાં મકર સંક્રાતિની નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સલાયાના શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભુવા દ્વારા મકર સંક્રાતિ નિમિતે સ્લમ વિસ્તારમાં પતંગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.જેમાં સલાયા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ ભટ્ટ તેમજ ભાજપ પરિવાર હાજર રહ્યાં હતાં.આ પતંગ વિતરણ થતા નાના નાના જરૂરિયાતમંદ બાળકોના મુખે ખુશીની લાગણી પ્રસરી હતી.
[wptube id="1252022"]