GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner:વાંકાનેર તાલુકા પંચાયત માં 90 ગ્રામ પંચાયત અને 102 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ લક્ષી કાર્ય ને નવા વર્ષના જય ગણેશ

વાંકાનેર તાલુકા પંચાયત માં 90 ગ્રામ પંચાયત અને 102 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ લક્ષી કાર્ય ને નવા વર્ષના જય ગણેશ

“દિવાળી પહેલા જ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને સમસ્યા મુક્ત બોનસ!!!”

રીપોર્ટ આરીફ દિવાન
મોરબી જિલ્લા ના વાંકાનેર ના ભાગે એક સાથે બે સાંસદ અને પ્રજા ચિંતક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી જેવો મતદાર પ્રજા માટે સતત કાર્યરત રહેનાર વાંકાનેર કુવાડવા 67 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપ પક્ષના નેતા કાર્યકરો દ્વારા વિકાસ કાર્ય ને સ્થાન આપવાનું શરૂ કરી દીધું હોય એમ વાંકાનેર શહેર માં રોડ રસ્તા પાણી લાઈટ સહિત વિવિધ વિકાસ લક્ષી સમસ્યામુક્ત પ્રજા હિત વિવિધ ન્યાયિક પ્રશ્નોનું નિરક્ષણ શરૂ કરી દીધું છે અને અનેક વિકાસ લક્ષી કાર્ય અને સ્થાન તત્કાલ યુદ્ધના ધોરણે આપવામાં પણ આવ્યું છે જેમ નર્મદાનું પાણી ખેડૂતોને પૂરું પાડવામાં જીતુભાઈ સોમાણી ના પ્રયાસો સફર રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માં આવેલા વિવિધ ગામડાઓ આશરે 102 જેટલા ગ્રામ્ય વિસ્તારો માં 90 થી 92 ગ્રામ પંચાયતો માં યુદ્ધના ધોરણે વિકાસ લક્ષી રોડ રસ્તા પાણી સહિત ના વિકાસ લક્ષી કાર્યોને અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ધારાસભ્ય સાંસદ અને ભાજપના કાર્યકરો હોદ્દેદારો ના માધ્યમથી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના ન્યાયિક પ્રશ્નોને ધ્યાને રાખી વિકાસ લક્ષી કાર્ય નવા વર્ષથી જય ગણેશ કરી વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક પ્રજાને સમસ્યા મુક્ત કાર્ય અંતર્ગત ઝુંબેશ શરૂ કરવામાં આવી હોય જેના ભાગરૂપે વાંકાનેર પંથક માં દિવાળી પહેલા જ મતદાર પ્રજાને બોનસ મળ્યું હોય તેમ આશાઓની કિરણો જન્મી છે જેનો પ્રકાશ આપવા માટે તાલુકા પંચાયત ના મહિલા પ્રમુખ કેલાશબા હરીસિંહ ઝાલા દ્વારા વિવિધ સમસ્યા સ્વરૂપે ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નોને ન્યાયિક લાભ ભારતીય જનતા પાર્ટી ભાજપના શાસનકાળમાં ડિજિટલ યુગમાં ઝડપી મળે તેવા પ્રયાસો સ્વરૂપે તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને તેની ટીમ ના માધ્યમથી વાંકાનેર પંથકમાં ખરા અર્થે વિકાસને સ્થાન આપી ગ્રામ્ય વિસ્તારમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત બંને તેવા પ્રયાસો સૌનો સાથ સૌનો વિકાસ ભાજપના નેતાઓ કાર્યકરો ઉદ્દેશારો દ્વારા શરૂ કરી દીધું છે

[wptube id="1252022"]
Back to top button