
કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાકમાં નુકસાન ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદથી ખેડૂતો બન્યા ચિંતાતુર

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા એરંડા સહિતના પાકોને નુકસાનવેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા યાર્ડમાં પડેલા પાકો પર અચાનક વરસાદ વરસી પડતા ભારે નુકસાન
આ વર્ષે ભર ઉનાળામાં અનેક વખત કમોસમી માવઠાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન

વિશાલ જયસ્વાલ હળવદ
[wptube id="1252022"]








