
આરોહી વિઠલાણી નો આજે જન્મદિવસ.

આરોહી વિઠલાણી નો જન્મદિવસ ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમને તેમના પપ્પા ગૌરાંગભાઈ મમ્મી ખુશ્બુબેન તેમજ દાદી કાકા કાકી તેનો લાડલો ભાઈ વીર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવેલ છે અને તેમને ચારે બાજુથી જન્મદિવસની શુભેચ્છાઓ વરસાદ થઈ રહ્યો છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભેચ્છા..
[wptube id="1252022"]








