

ગરબાડા તાલુકાનાં નીમચ ગામ ખાતે જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરાયું હતું જેમાં હાજર ગ્રામજનો તથા આગેવાનોની હાજરીમાં સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના આ પ્રશ્નોને સાંભળી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રશ્નોના નિકાલ માટે સુચના આપી હતી તેમજ ગામમાં વિવિઘ યોજનાઓમાં થયેલ વિકાસના કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
[wptube id="1252022"]




