
28મી એ સાર્થક વિદ્યામંદીરમાં જ્ઞાન સાગર પ્રકલ્પનું ઉદ્ઘાટન
તેમજસાર્થક જ્ઞાન સાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ પુનરુસ્થાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત જ્ઞાન સાગર પ્રકલ્પના 1051 ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન તેમજ ગ્રંથ પ્રદર્શની ભારતીય શિક્ષણ પ્રેમી તમામ માટે જાહેર આમંત્રણ

સાર્થક વિદ્યા મંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ/ લેખક શ્રી ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલુ પિક્ચર દિવાસ્વપ્ન મુવી શિક્ષકોને બતાવવામાં આવશે
આ ફિલ્મમાં પધારવા મોરબીની શૈક્ષણિક સંસ્થાના સંચાલકો તેમજ સંસ્થાના મુખ્ય કાર્યકર્તાઓને આમંત્રણ છે.

તા.28-09-23 (ગુરુવાર)સાર્થક જ્ઞાનસાગર પ્રકલ્પ ગ્રંથાલય નું ઉદ્ઘાટન સવારે 9 થી 10 દિવાસ્વપ્ન મુવી સમય.10.30 થી 12.45
[wptube id="1252022"]








