

ફરિયાદ માં ફરિયાદીએ જણાવેલ અનુસાર ફરીયાદી ના પિતાને મારવાનુ કારણ એ છે કે આજથી બે વર્ષ પહેલા કાકાની દિકરી અસીબેનને ઘર જમાઇ લાવવાની વાત કાકા કિશનભાઈ કરતા હોય જે મરણ જનાર હરીયા ભાઈએ ના પાડેલી જેનુ મનદુ:ખ રાખી સગા કાકા મારા કુટુંબને નાશ ક૨વાની વાતો કરતા હતા અને મને પણ અગાઉ ઝેરી દવા પિવડાવી મારી નાખવાની કોશિશ કરેલી પણ હુ જાણી જતાં કાકા સફળ થયેલ નહી જેનુ ગામ રાહે સમાધાન થયેલુ તે પછી પણ મનદુખ ચાલતુ હતુ જેના કારણે મારા પિતાને માંથા કુહાડીનો ઘા મારી મોતને ઘાટ ઉતારે છે ફરિયાદીની ફરિયાદના આધારે કવાંટ પોલીસે આરોપી વિરુદ્ધ. ઇ પી કો કલમ ૩૦૨.GPAct ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કવાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગામિત ચલાવી રહ્યા છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર
[wptube id="1252022"]









