BODELICHHOTA UDAIPUR

બોડેલી ખાતે હર્ષા ઉલ્લાસ ભેર હજરત પીર ગેબનશા દાદાનો ઉર્સ મુબારક યોજાયો.

બોડેલી હિન્દુ મુસ્લીમ આસ્થા ના એવા કોમી એકતા ના પ્રતીક હજરત ગેબનશાપીર દાદા ના ઉર્સ નિમિત્તે હાશમી મીયા બાવા નો વાઇઝશરીફ કાર્યક્રમ યોજાયો જેમાં છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા બોડેલી દરગાહ કમિટી તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના અગ્રણી મેમ્બરો સાજીદ ધાબાવાલા રફિક કાજી સિકંદર મોટા મુસા ભાઈ મલેક ઈસ્માઈલ કુરેશી વગેરે એ પોતાની મહેનતનો મહત્વનો ફાળો આપી આ નાકાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button