BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર જિલ્લા માં ફોરેસ્ટ ખાતા માં ઉપલા અધિકારીઓ ની સાઠ-ગાઢ થી થઈ રહ્યો છે ભષ્ટ્રાચાર ?

મળેલ માહિતી મુજબ છોટાઉદેપૂર જીલ્લા નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ની રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઝેર ગામ માં એક ચેક ડેમ બનાવ માં આવી રહ્યો છે પરંતુ બૂમો ઉઠી છે કે આ ભાંધકામ માં ખુલ્લે આમ ભરાષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે . જેમાં પુરણ કરવા માટે કપચી ની જગ્યા એ માટી તથા કોતર ના પથરા નો ઉપયોગ કરાય રહ્યો છે જેની અમુક વિડિયો તથા ફોટો પણ છે ફોરેસ્ટ ખાતા માં ચાલતા આટલા મોટા ભ્રષ્ટાચાર ની ખબર શું ઉપલા અધિકારીઓ ને નથી ? ના હોય આવું પણ બની ના શકે કેમ કે ઉપલા અધિકારીઓ ની નિરીક્ષણ ની ટીમ દ્વારા તમામ વસ્તુ ની ધ્યાન રાખવા માં આવતું હોય છે તો પછી તેમના દ્વારા કોઈ કાર્યવાહી કેમ નહિ કરવામાં આવી રહી છે તે સમજતું નથી જ્યારે મજૂરો જોડે વાત કરવામાં આવી તો તેમને જયાવ્યું કે એમને આમાં કાઇ ખબર નથી સાહેબો જેવું કહે અમે તેમના કહિયા પ્રમાણે ચાલીએ છે જ્યારે વધુ વિગત પૂછવામાં આવી તો તેમના દ્વારા ફોરેસ્ટર મનોજભાઈ અને આરએફઓ વિક્રમભાઈ થતાં બે કોન્ટ્રાકટર મહેતાબભાઈ,અને લાલભાઈ નો નામ લેવામાં આવી રહ્યું છે હવે ખબર નથી કે આ ભંધકામ નો ટેન્ડર કોણ મળ્યું છે પરંતુ શું આવા બોગસ કામ કરતા લોકો ને ખરેખર ટેન્ડરો આપવા જોઈએ ? કે પછી બધી જગ્યા એ હિસ્સો મોકલવામાં આવે છે જેથી કરીને અધિકારીઓ પણ ચૂપ છે ?

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button