CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO
કવાંટ નસવાડી રોડ પર એમ.જી.વી.સી.એલ કચેરી ની સામે આવેલો ગિરધર પોઈઝન સ્ટોરમાં આગ લાગી…


અંદાજિત 18 લાખથી વધુનો સામાંન બળીને ખાખ છોટાઉદેપુર ફાયર ફાઈટર ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી ભારે જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી માલ સામાન સાથે 3 લાખ રૂપિયા રોકડ બળીને ખાખ તિજોરીમાં રાખેલ 4 કિલો ચાંદી બચી આગ નું સ્વરૂપ તસ્વીર માં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રાત્રિ એક કલાક દરમિયાન આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો કવાંટ નગરમાં આગ લાગવાના સમાચાર વહેતા થતા ઘટના સ્થળે લોક ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કવાંટમાં ફાયર ફાઈટરની અસુવિદ્યા ને લીધે અન્ય જગ્યાએથી આવતા ફાયર ફાયટરોને સમય લાગતા મોટી દુર્ઘટનાઓ થતી હોય ની ચર્ચાઓ કવાંટ નગરમાં થઈ રહી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર
[wptube id="1252022"]









