BOTADBOTAD CITY / TALUKO

9 વર્ષની બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો, બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી

બોટાદમાં ગઈ 15 જાન્યુઆરીએ રાત્રે શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. હવસખોર યુવકે 9 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી.આ ઘટનામાં પોલીસે બોટાદ શહેરના ગઢડા રોડ પર શિવનગરમાં રહેતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ દેવસંગ ચૌહાણનની ધરપકડ કરી હતી.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કડિયાળી ગામમાં જૂથ અથડામણની ઘટના ઘટી છે. કડિયાળી ગામમાં બે જ્ઞાતિના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ સામેસામે આવી જતા થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો અને બોલાચાલી જૂથ અથડામણમાં ફેરવાઈ હતી. આ અથડામણમાં બે લોકોને ઇજાગ્રસ્ત થયા હતા.

વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આ સાથે જ બંને જૂથ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને પગલે પોલીસે કોંબિગ કરી બને જૂથના ચાર ચાર આરોપીઓ ઝડપી પાડ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button