
OBC સમાજ માટે સમુહલગ્નોત્સવ નું આયોજન

ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ઓબીસી સમાજમાં આવતા તમામ ગરીબ પરિવાર માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. તો આ સમૂહ લગ્નોત્સવ માં જોડાવવા માંગતા દીકરીના માતા-પિતા કે પરિવારજાનો 8732918183 પર નામનોંધી માટે સંપર્ક કરવા ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

[wptube id="1252022"]








