HALVADMORBIMORBI CITY / TALUKO

બાંટવા હળવદ એસટી બસ રૂટમાં નવી ગુર્જર નગરી બસ ફાળવતા લોકોમાં આનંદની લાગણી

બાંટવા હળવદ એસટી બસ રૂટમાં નવી ગુર્જર નગરી બસ ફાળવતા લોકોમાં આનંદની લાગણી

બાંટવા ડેપો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાંટવા હળવદ એસટી બસ રૂટ ચાલુ છે જે હળવદ તાલુકાને ઘણો ઉપયોગી છે . સોરઠ વિસ્તારમાંથી ઘણા બધા પરિવારો ખેતી માટે હળવદ પંથકમાં છે જેને આ બસ રૂટ ઘણો જ ઉપયોગી બની રહે છે

ત્યારે બાંટવા ડેપો મેનેજર વિમલ એમ મકવાણા દ્વારા આ બસ રૂટમાં નવી ગુર્જર નગરી બસ ફાળોતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે તેમજ હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા બાટવા ડેપો મેનેજર તેમજ એસટી વિભાગને આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button