BHARUCH

ભરૂચ જિલ્લાના જંબુસર સ્વામિનારાયણ મંદીર ખાતે,નિવૃત કર્મચારી મંડળની દ્રિવાર્ષિક સાધારણ સભા યોજાઈ

ભરૂચ જિલ્લાના જંબુસર સ્વામિનારાયણ મંદીર ખાતે,નિવૃત કર્મચારી મંડળની દ્રિવાર્ષિક સાધારણ સભા.

જંબુસર શહેર અને તાલુકાના નિવૃત કર્મચારી મંડળની દ્રિવાર્ષિક સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યુ.

જંબુસર તાલુકા નિવૃત કર્મચારી મંડળના 900 સભાસદો હોય,. સીજી રાણાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો,
જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી,
વિદ્યાનંદજી મહારાજ, ભરૂચ જિલ્લા નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ માનસિંહ રણા,
છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી દિનેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત અતિથીઓની હાજરીમા,દીપ પ્રાગટ્ય,પ્રાર્થના તથા,
પેન્શનરો દ્વારા શહીદો અને હીરાબાને બે મિનિટ મૌન, પાડી શ્રદ્ધા- સુમન અર્પણ.
કરવામાં આવ્યા હતાં.

સમારંભમાં મંડળના 70 થી 80 વર્ષના સભ્યોનું, સાલ ઓઢાડી સન્માનિ કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે ખાસ જંબુસર તાલુકાના કીમોજ ગામની પ્રથમ મહિલા પાઇલોટ ની સિદ્ધિ હાંસલ કરનાર દીકરી ઉર્વશી દુબે, તથા હસમુખભાઈ જંબુસરિયા નું પણ સન્માન કરાયું હતું….

મંડળના નિવૃત કર્મચારી દક્ષાબેન મકવાણાની “જીવનધારા લેબ” દ્વારા મંડળના સભ્યો માટે રાહત દરે ડાયાબિટીસ ચેકઅપ કરાયાના સમાચાર પ્રાપ્ત થયાછે.

[wptube id="1252022"]
Back to top button