અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રૂદ્રાક્ષ રેસીડન્સીના બંધ મકાનમાં ચોરીનો બનાવ,
પરિવાર મકાન બંધ કરી મહારાષ્ટ્ર ગયો હતો એ દરમ્યાન તસ્કરો ત્રાટકયા. રૂ.10 લાખથી વધુના માલમત્તાની ચોરી થઈ હોવાનું અનુમાન, પો લીસે વધુ તપાસ હાથ ધરી
[wptube id="1252022"]