BHARUCH

જંબુસર નગરપાલિકા ની સતત ધોર બેદરકારી સામે આવી

જંબુસર નગરપાલિકાની હદમાં આવેલ ટંકારી ભાગોળ આવેલ વસાહતમાં છેલ્લા દસ દિવસ કાસ માં થી કચરો કાઢી કચરાનું નિકાલ કરતા ન હોય શું જંબુસર નગરપાલિકા આ ગરીબ પ્રજાને કોઈ બીમારીનો ભોગ બનાવવll મજબૂર કરી રહ્યા છે શું. તંત્રને વારંવાર અપીલ અને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં ભરાયા નથી શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે પછી ગરીબ પ્રજાને હેરાન કરવાનું નિયમ લીધો છે જોવાનું એ રહ્યું કે જંબુસર નગરપાલિકા યોગ્ય પગલા ભરી કાયદેસરની કાર્યવાહી કરી આ કચરો હટાવી મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનની અનુસાર કાર્યવાહી કરશે


રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button