
માચઁ ૨૦૨૩ મા ધોરણ ૧૦ ની લેવાયેલી બોડઁ ની પરીક્ષાનું જાહેર થયેલ પરીણામ મા સ્વામિનારાયણ હાઇસ્કૂલ ભરૂચમા ભણતો ગુજઁર દિપકુમાર જીતેન્દ્રભાઇ એ ૮૬ ટકા ગુણ મેળવી ૯૪.૬૭ પસઁનટેલ મેળવી A – ૨ ગ્રેડ પાસ થઈ નેત્રંગ નગર સહિત સમસ્ત પ્રજાપતિ સમાજનુ ગૌરવ વધારતા આનંદ સાથે ગૌરવ ની લાગણી ફરી વળી છે.
- બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]





