BHARUCH

જંબુસર તાલુકા ના ઉબેર ગામના સીમાડા થી વી ઈ સી એલ કેનાલ માંથી પ્રદુષિત પાણી ખેતરો મા ભરાયા

ભરૂચ જંબુસર

જંબુસર તાલુકા ના ઉબેર ગામના સીમાડા થી વી ઈ સી એલ કેનાલ માંથી પ્રદુષિત પાણી ખેતરો મા ભરાયા

પ્રેસર દ્વારા ગંદી કેનલ નુ પ્રદુષિત પાણી પ્રેસર દ્વારા રસ્તા પર વહેતુ જોવા મણ્યું

ઉબેર અને નોંધણા ગામ વચ્ચે આવેલ પ્રેસર પોઇન્ટ ચાર નંબર ઉપર દુષિત પાણી ઓવર ફ્લો થતા ખેડૂતો મુશ્કેલીમા

સૂંઢ્યા અને જુવારના પાકને નુકસાન ખેડૂતોએ વર્તન ની માંગ કરી

ઉબેર ગામે રસ્તા ઉપર પ્રદુષિત પાણી ના ફુવારા ઉડ્યા રોડ પર

ક્યાં સુધી ધરતી પુત્રો આવા બનાવ ના શિકાર બનશે

કંપની ના અધિકારી ઓને વારંવાર ખેડૂતો રજુઆત કરવા છતાં પણ અધિકારી કેમ અધિકારીઓની આંખ ખુલતી નથી

સરકાર દ્વારા વી ઈ સી એલ કંપની સામે એક્સન લેવામાં આવશે કે પછી કે પછી ખેડૂતો એ આવી સમસ્યા સહન કરવીજ પડશે

અગાવ પણ આ કેનાલ ના વિરોધ મા સારોદ ગામના લોકો એ સરકાર ને આવેદનપત્ર પણ આપ્યા હતા

છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી

કોણ કરી રહીયુ છે આવા પ્રદુષણ માફિયાઓને સહકાર

ભરૂચ જિલ્લા પોલિ્યૂશન વિભાગ ના અધિકારીઓ ક્યારે ઘોર નિદ્રા માંથી જાગશે


જંબુસર

[wptube id="1252022"]
Back to top button