BHARUCHBHARUCH CITY / TALUKO

ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

 

ભરૂચ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભરૂચ શહેરમાં તા. ૨૦ જુન ૨૦૨૩ના રોજ અષાઢી બીજ નિમિત્તે ફોટા માં જણાવેલ વિસ્તારોમાં તા.૨૦ જુન ૨૦૨૩નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી ફોટા મા જણાવેલ રૂટ વાહન વ્યવહાર માટે બંધ રાખવા તથા તેના ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વાત્સલ્યમ સમાચાર

મહેન્દ્રભાઈ મોરે રિપોર્ટર ભરૂચ જિલ્લા

[wptube id="1252022"]
Back to top button