BHARUCHNETRANG

નર્મદા જીલ્લાની ધારીખેડા નર્મદા સુગર દ્વારા નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડૂતલક્ષી શિબિર યોજાઈ હતી 

નર્મદા જીલ્લાની ધારીખેડા નર્મદા સુગર દ્વારા નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડૂતલક્ષી શિબિર યોજાઈ હતી

નેત્રંગ તાલુકામાંથી મોટાપાયે શેરડીનું વાવેતર કરતા થયા છે જે ખેડૂતો શેરડીનું કટિંગ કરી નર્મદા જીલ્લાની ધારીખેડા નર્મદા સુગરમાં પહોંચાડે છે.ત્યારે આ શેરડી પકવતા ખેડૂતોના પ્રશ્નો અને હાલની કાપણી સીઝન પૂર્ણ થતા આવનાર સીઝનની તૈયારીઓ તેમજ સુગરના હાર્દ સમાન મૂકાદમોનું સન્માન કરતો કાર્યક્રમ નેત્રંગ સ્વામિનારાયણ મંદિર યોજાયો હતો જેમાં વિવિધ ખેડૂતોની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ શિબિરમાં ચેરમેન ઘનશ્યામ પટેલ,વાલિયા તાલુકા પંચાયતના ઉપર પ્રમુખ ધરમસિંહ વસાવા સહકારી આગેવાન કિશોરસિંહ વાસદીયાઅને ખેડૂતો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button