BHARUCH

જંબુસર ટંકારી ભાગોળ થી HDFC સુઘી બની રહેલા રોડ ની મુલાકાત લેતા ધારાસભ્ય ડી.કે.સ્વામીજી

જંબુસર ટંકારી ભાગોળ થી HDFC સુઘી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા રોડ ની જબુંસર આમોદ ધારાસભ્ય ડી.કે.સ્વામીજી મુલાકાત લીધી સાથે શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ જંબુસર શહેર ઉપ પ્રમુખ વિરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા કોન્ટ્રાક્ટર ને ધારાસભ્ય દ્વારા રોડ સારો બનાવવા માટે સુચનાઓ આપી હતી આપ્યાં હતાં
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button